VHPની હોટલ ઝુંબેશમાં ડ્રગ્સ રેકેટ ઝડપાયું:અમદાવાદની હોટલમાં વિધર્મી યુવક-યુવતીને શોધવા ગયા ને ડ્રગ્સ મળ્યું; સપ્લાયર યુવક-યુવતી ફરાર, એકની અટકાયત
વિશ્વ હિન્દુ પરિષદ ( VHP) અને બજરંગ દળ દ્વારા રાજ્યની તમામ હોટલમાં ચેકિંગ કરીને વિધર્મી યુવકોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં બુધવારે અમદાવાદના...