‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ બરાબરના ફસાયા:અંતે મુંબઈ પોલીસે અસિત મોદી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી, જલ્દી જ ધરપકડ થઈ શકે છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે.પરંતુ છેલ્લા થોડા સમયથી આ...