PCB ચેરમેનની રેસમાંથી સેઠી બહાર:કહ્યું- શરીફ અને ઝરદારી વચ્ચેના વિવાદનું કારણ બનવા માગતો નથી; અશરફ નવા પ્રમુખ બની શકે છે
નજમ સેઠી આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં લડે. તેમણે મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તે પાકિસ્તાન પીપલ્સ...

