9માં દિવસે સમલૈંગિક લગ્ન મુદ્દે સુનાવણી:સરકારે કહ્યું- રાજસ્થાન સમલૈંગિક લગ્નના પક્ષમાં નથી, 6 રાજ્યોએ કહ્યું- આ અંગે ચર્ચા થવી જોઈએ
સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટેની 20 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે 9મા દિવસે સુનાવણી ચાલી રહી છે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ રવિન્દ્ર...