5 દિવસ 43, 44, 44, 43, 43 ગરમીની આગાહી; ગત વર્ષે 27 એપ્રિલથી 1 મે સુધી તાપમાન સતત 44 ડિગ્રી કે તેથી વધુ રહ્યું હતું
42.9 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ, આજથી 5 દિવસ માટે મ્યુનિ.એ ઓરેન્જ એલર્ટ જાહેર કરી મંગળવારે અમદાવાદમાં સૌથી વધુ 42.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જે...

