શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં ગાંધીનગરમાં 8 ડિસેમ્બરે પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે
ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. 8 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ, વિશ્વકર્મા મંદિરની સામે, ગ્રામ ટેકનોલોજી સંસ્થાનની સામે,...