Mehsana:કુતરૂ ખઇ ગયું શરીરનો અડધો ભાગ,ત્યજી દેવાયેલુ મૃત હાલતમાં બાળક મળ્યું વિજાપુરના સરદારપુર ગામથી
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા સરદારપુર ગામ ખાતે ગત મોડી રાત્રે અજાણી સ્ત્રી દ્વારા બાળક ને જન્મ આપી ત્યજી દેવાની ઘટના સામે આવી છે. જ્યાં...