વિવાદિત શાહી ઇદગાહ પરિસરના સર્વેની મંજૂરી:અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વચ્ચે 13.37 એકર જમીનનો વિવાદ
મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહના વિવાદિત પરિસરનો સર્વે કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે આ નિર્ણય સંભળાવ્યો. હિન્દુ પક્ષની અરજી સ્વીકારીને, સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂક...