તેલંગાણામાં મતદાનના પહેલા ઝડપાયું દારૂ, સોનું, ચાંદી અને ડ્રગ્સ, 745 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા, પોલીસે રોકડ, ઘરેણાં, દારૂ, કપડાં અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 745 કરોડ...