નૂંહમાં VHP યાત્રા મામલે મક્કમ, માત્ર જળાભિષેકની મંજુરી:પોલીસ 30 લોકોને લઈને નલહરેશ્વર મંદિરે જવા નીકળી, અયોધ્યાના સંતને અટકાવાયા; બજાર- સ્કૂલ બંધ
વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના આહવાન પર હરિયાણાના નૂંહમાં આજે ફરીથી કાવડ (બ્રજમંડળ) યાત્રા મામલે મક્કમ છે. હરિયાણા સરકાર અને નૂંહ જિલ્લા પ્રશાસને...