યુવાઓમાં સામાન્ય ફૂડને બદલે હેવી બ્રેકફાસ્ટનો ટ્રેન્ડ, માંગ પૂરી કરવા માટે કંપનીઓનું સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ પર ફોકસ
હવે રેડી ટૂ કુક નહીં રેડી ટૂ ઇટનો જમાનો, 7%ના દરે દેશનો સ્નેક્સ ઉદ્યોગ વધશે દિવસમાં ત્રણવાર ખાવાની પરંપરાને હવે પડકાર મળી રહ્યો છે કારણ...