અર્જુન તેંડુલકરે 189 રનથી જીત અપાવી અને ગોવાને ઇનિંગ્સ; કર્ણાટકમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ડોમેસ્ટિક મેચમાં 9 વિકેટ ઝડપી છે. કર્ણાટક ઇન્વિટેશનલ ટુર્નામેન્ટમાં ગોવા તરફથી રમતા અર્જુને પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4...