IND vs BAN:45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 189 રન બનાવ્યા, યશસ્વી જયસ્વાલે શ્રેણીમાં સૌથી વધુ
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી શાનદાર જીત હાંસલ કરી છે. ભારતીય ટીમની આ જીતમાં યશસ્વી જયસ્વાલે મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ડાબા હાથના...