News Updates

Tag : surat

SURAT

ગુજરાતમાં એક જ દિવસમાં વલસાડ અને સુરતમાં થઈ બે હત્યા, પોલીસે બંને ઘટનાના આરોપીઓને ઝડપી લીધા

Team News Updates
ગુજરાતમાં હત્યાની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. વલસાડ અને સુરતમાં એક દિવસમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે. એટલુ જ નહીં ગઇકાલે...
SURAT

ગુજરાત બોર્ડમાં પ્રથમવાર:સુરતના બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી રાઈટર વિના ધો. 12ની પરીક્ષા ઓનલાઈન આપશે, 3.30 કલાકનું પેપર, કેવી રીતે કરશે ટાઈપિંગ?

Team News Updates
ગુજરાત બોર્ડમાં પ્રથમ વખત સુરતના 100 ટકા પ્રજ્ઞાચક્ષુ બે વિદ્યાર્થી કોઈ પણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની...
SURAT

સંતના સાનિધ્યમા સગાઇ:સુરતમા મીયાત્રા અને રૂડાણી પરિવારને આંગણે અનોખી રીતે સગાઈ યોજાઈ

Team News Updates
હાલના સમયમાં જ્યારે પરિવારમાં સગાઈનો પ્રસંગ હોઈ ત્યારે વડીલો અને પરિવારજનોની સાક્ષીએ પ્રસંગનું આયોજન થતું હોય છે. પણ સુરતના રહેવાસી મીયાત્રા પરિવારના આંગણે જ્યારે દીકરાના...
SURAT

સુરતમાં ગેસ લીકેજથી આગ:રસોઈ બનાવતા સમયે જ ગેસના બાટલામાં આગ લાગતા એક જ પરિવારના 3 લોકો દાઝ્યા, 1 વર્ષના દીકરાનું મોત, એકનો એક પુત્ર હતો

Team News Updates
સુરતના ભેસ્તાન વિસ્તારની શ્રીનાથ સોસાયટીમાં ગેસના બાટલામાં આગ લાગી ગઈ હતી. ગેસના બાટલામાં આગ લાગતા એક પરિવાર 3 લોકો દાઝ્યા હતા. માતા રસોઈ બનાવી રહી...
SURAT

રાજ્યમાં પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બનશે:સુરતની સ્મીમેરમાં કેસ પેપરથી માંડીને તમામ કામગીરી કોમ્પ્યુટરાઇઝ્ડ થશે, દર્દીઓને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ

Team News Updates
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણંપણે કોમ્પ્યુટરાઇઝડ કરવાની...
SURAT

સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે 5 બાળકો સહીત 10 લોકોની તબિયત લથડી

Team News Updates
વેસુ-યુનિવર્સીટી રોડ ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ 5 બાળકો સહિત 10 લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ થઈ હતી. સારવાર...
SURAT

મુસાફરોના જીવ પડીકે બંધાયા, CCTV:અસામાજિક તત્ત્વોએ નેશનલ હાઇવે પર લક્ઝરી બસને અટકાવી ક્લીનર ને ચાલકને ઢોરમાર માર્યો; પથ્થર ફેંકી કાચ ફોડીને ભાગી ગયા

Team News Updates
સુરત જિલ્લામાં પોલીસનો ખૌફ જ ન હોય તે અસમાજિક તત્વોએ ગત 24 તારીખની રાત્રે પીકઅપ બોલેરો ચાલકને સાઈડ નહિ આપવા જેવી નજીવી બાબતની અદાવત રાખી...
SURAT

જે કંપનીમાં આગ લાગી તેના CMDને ફોર્બ્સમાં સ્થાન મળેલું:એથર ઇન્ડસ્ટ્રીના માલિક અશ્વિન દેસાઈની સંપત્તિ 1.3 બિલિયન ડોલર; આગમાં 1 હજાર કરોડની માર્કેટ કેપ ખાક

Team News Updates
સાત મહિના પહેલાં ફોર્બ્સની યાદી જાહેર થઈ તેમાં સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝના માલિક અશ્વિન દેસાઈને પણ સ્થાન મળેલું. ગુજરાતના ટોચના અબજોપતિઓમાં એથરના અશ્વિન દેસાઈની ગણતરી થાય...
SURAT

સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગથી 24 કામદારો દાઝ્યા; અચાનક સે બ્લાસ્ટ હુઆ ઔર હમ ભાગને લગેઃ ફર્સ્ટ પર્સન

Team News Updates
સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. ઘટનાની જાણ થતાં ફાયરની...