B.Comની વિદ્યાર્થિનીની લાશ ખેતરમાં મળી:પારડીના મોતીવાળાની યુવતી ટ્યૂશન જવા નીકળી હતી, પોલીસે ફોરેન્સિક PM માટે બોડી સુરત મોકલી
વલસાડના પારડી તાલુકાના મોતીયાળા ગામમાં ઉદવાડાથી ટ્યૂશનથી પરત ફરતી બીકોમની સેકન્ડ યરની વિદ્યાર્થિનીની લાશ મળી છે. વિદ્યાર્થિની ઉદવાડા ટ્યૂશન જવા નીકળી હતી અને સાંજ સુધી...