Weather:દ. ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના,તાપમાનમાં વધારો પવનોની દિશા બદલાતા બફારા સાથે
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં આવતીકાલથી (21 ઓગસ્ટ) રાજ્યના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હાલમાં મેઘરાજાએ...