Banaskantha:વરસાદના ટીંપા માટે તરસી રહ્યા છે ઉત્તર ગુજરાતના આ તાલુકાના ખેડૂતો,ભાભરમાં સૌથી ઓછો વરસ્યો
બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ પાંચેય જિલ્લામાં એવા કેટલાક વિસ્તારો છે. કે જ્યાં વરસાદનું પ્રમાણમાં રાજ્યના અને સ્થાનિક જિલ્લાના અન્ય તાલુકાઓના પ્રમાણમાં ઓછું...