લાકડી ઘૂસી ગઈ પાલનપુરના યુવકના ગળામાં:4-5 કલાક ઓપરેશન કરી સફળતાપૂર્વક લાકડી બહાર નીકાળી જીવ બચાવ્યો તબીબોએ
પાલનપુરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તાજેતરમાં એક અત્યંત ગંભીર સારવારની ઘટના સામે આવી હતી. જેમાં એક દર્દી, જેના ગળામાં કોઈ કારણોસર લાકડી ઘૂસી ગઈ હતી....