News Updates

Tag : banaskantha

GUJARAT

નર્મદાના નીર 106 તળાવોમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોએ વધામણાં કર્યા, જુઓ

Team News Updates
બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર આધારિત થરાદ-સીપુ પાઈપલાઈન થકી મહાશિવરાત્રીથી 106 તળાવો ભરવા માટેની શરુઆત કરવામાં આવી છે. તળાવોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા ખેડૂતો અને સ્થાનિકો...
GUJARAT

પાલનપુરમાં ભીષણ આગ, દુકાનો બળીને ખાખ:આગ સાતથી વધુ દુકાનોમાં ફેલાતાં નવા માર્કેટયાર્ડમાં અફરાતફરી મચી, શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન

Team News Updates
પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ છે. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઇ...
GUJARAT

અંબાજી પરિક્રમા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર, ST દ્વારા દોડાવાશે વિશેષ બસ, જાણો

Team News Updates
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવની ઉજવણી 12 ફેબ્રુઆરીથી પાંચ દિવસ માટે શરુ થનાર છે. પરિક્રમા મહોત્સવને લઈ આ વખતે ખૂબ જ સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ...
GUJARAT

રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

Team News Updates
બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ ફેઇલ નો રિપોર્ટ સામે આવતા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા સેમ્પલ ફેઇલ હોવાનો રિપોર્ટ...
GUJARAT

ગુજરાતનું ગૌરવ, આ દિવ્યાંગ દીકરીએ એશિયન પેરા ગેમ્સ ચેસમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

Team News Updates
અડગ મનના માનવીને પહાડ પણ નડતો નથી. આ ઉક્તિને ફરી એક વખત ગુજરાતની દીકરી અને દિવ્યાંગ ( અંધ) એવી હિમાંશી રાઠીએ સાર્થક કરી બતાવી છે....
GUJARAT

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપરથી એક હજાર લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લેબમાં મોકલ્યા

Team News Updates
પાલનપુર હાઇવે પરથી તાલુકા પોલીસ એક પીકઅપમાંથી શંકાસ્પદ એક હજારથી વધારે લીટર ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તાલુકા પોલીસ મળેલી બાતમી હકીકત આધારે એક પીકઅપ...
GUJARAT

ભક્તો શિવભક્તીમાં તરબોળ:ડીસાના આસેડા ગામે નીલકંઠ મહાદેવના મંદિરે લોકગાયક વિજય સુવાળા અને દેવપગલીએ ધૂમ માચવી, ભક્તોએ કલાકારો પર ચલણી નોટો વરસાવી

Team News Updates
શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે ભવ્ય લોકડાયરો યોજાતા...
GUJARAT

બનાસકાંઠા જિલ્લામાં જળસંકટના એંધાણ ! વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બળી જવાના આરે, જગતનો તાત ચિંતિત

Team News Updates
બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા છે. આ વર્ષે નહીંવત વરસાદને કારણે જિલ્લો દુષ્કાળગ્રસ્ત થવાની તૈયારીમાં છે. બનાસકાંઠાના અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર,...
GUJARAT

ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ:પાલનપુરના ગઢ ખાતે 62મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, જિલ્લાકક્ષાની ટુનામેન્ટમાં વિવિધ નવ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાશે

Team News Updates
પાલનપુર તાલુકાના ગઢ ગામે બનાસકાંઠા જિલ્લાની 62 મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવા માં આવ્યો છે જેમાં ભાઈઓ તેમજ બહેનોની જુદી જુદી નવ ટીમો...
GUJARAT

કચ્છ-સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો:ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો, બનાસકાંઠા-પાટણ જિલ્લાનાં અનેક ગામડાઓને એલર્ટ

Team News Updates
રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં સતત પાંચમાં દિવસે...