દરિયો ન ખેડવા સૂચના માછીમારોને: વલસાડ જિલ્લાના માછીમારોને એલર્ટ કરાયા,2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી,અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા
અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા હવામાનમાં અસર જોવા મળી રહી છે. જેને લઈને દેશના સૌથી મોટો દરિયો ધરાવતા ગૃજરાત રાજ્યમાં પણ અસર જોવા મળશે. રાજ્ય...