ગુજરાતમાં વરસાદ પડશે કે ગરમી ?જાણો દેશમાં આગામી 24 કલાકમાં કેવુ રહેશે વાતાવરણ
સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ ઉત્તરી પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી ઉપર સ્થિત છે.ઉત્તરપૂર્વ બાંગ્લાદેશમાં ચક્રવાતનું...
						
		
		