યુપી, બિહાર સહિત આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, અહીં યલો એલર્ટ જાહેર
ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો...