GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત
GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી કરવામાં આવી છે. દિનેશ દાસાની UPSCમાં સભ્ય તરીકે નિમમૂક કરવામાં આવી છે. દિનેશ દાસાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ...
