નિતેશ તિવારીની અપકમિંગ ફિલ્મ ‘રામાયણ’ માંથી આલિયા બહાર:રિપોર્ટ્સ અનુસાર વ્યસ્ત શેડ્યૂલને કારણે આલિયાએ ફિલ્મ છોડી, રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે
પ્રભાસ અને ક્રિતી સેનન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’ની નિષ્ફળતા બાદ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક નિતેશ તિવારીએ હવે રામાયણ બનાવવાનું નક્કી કર્યું છે. ઘણા સમયથી એવા અહેવાલો હતા...
