News Updates
BUSINESS

આજે શેરબજારમાં ઘટાડો:સેન્સેક્સ 161 પોઈન્ટ ઘટીને 61,193 પર બંધ, 30માંથી 18 શેરો ઘટ્યા

Team News Updates
ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવારે (3 મે)ના રોજ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 161 પોઈન્ટના ઘટાડા સાથે 61,193 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ...
INTERNATIONAL

આવી રહ્યું છે 2023નું પહેલું સાઈક્લોન:‘મોચા’ આ રાજ્યોમાં ત્રાટકે તેવી શક્યતા, IMD એ આપી આ ચેતવણી

Team News Updates
ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે (2 મે)ના રોજ જણાવ્યું હતું કે 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે અને તેના પરિણામ સ્વરૂપ...
NATIONAL

સમલૈંગિક લગ્નોનું કોકડું ગૂંચવાયું:​​​​​​​પહેલાં વિરોધ કર્યો, હવે સરકાર સમિતિ રચશે, સુપ્રીમ કોર્ટમાં કહ્યું- મુશ્કેલીઓનો ઉકેલ શોધીશું

Team News Updates
સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા માટેની 20 અરજીઓ પર બુધવારે સાતમા દિવસે સુનાવણી ચાલી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કેન્દ્ર સમલૈંગિક...
ENTERTAINMENTNATIONAL

ધોની બ્રિગેડ આજે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી શકે:ચેન્નાઈની શાનદાર શરૂઆત, મોઈન અલીએ ડેન્જરસ કાઇલ મેયર્સને આઉટ કર્યો

Team News Updates
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લીગ સ્ટેજની મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે....
INTERNATIONAL

અફઘાનિસ્તાનમાં દરરોજ 167 બાળકો મૃત્યુ પામે છે:તાલિબાન સત્તામાં આરોગ્ય ક્ષેત્ર પડી ભાંગ્યું, 60 બાળકો દીઠ માત્ર 2 નર્સ, ઓક્સિજન માસ્ક પણ નથી

Team News Updates
અફઘાનિસ્તાનમાં દરરોજ લગભગ 167 બાળકો મરી રહ્યા છે. BBC અનુસાર, આ આંકડો માત્ર સત્તાવાર છે અને ગ્રાઉન્ડ લેવલ પર તેની હકીકત વધુ ખરાબ હોઈ શકે...
RAJKOTSAURASHTRA

આખલાએ યુવતીને ઉલાળ્યાના CCTV:રાજકોટમાં ભૂરાયો થયેલો આખલો રસ્તા પર દોડતો દોડતો આવ્યો ને ચાલુ ટુવ્હિલર પર જતી યુવતીને ઢીંક મારી પછાડી

Team News Updates
રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આખલાએ યુવતીને ઢીંકે ચડાવતા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર...
JUNAGADHSAURASHTRA

ચુડવાની ગોઝારી નદી ત્રણ જિંદગી ભરખી ગઈ:માણાવદરના 12 ખેત મજૂરો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ, ત્રણ મહિલાઓના મોત, નવને રેસ્ક્યૂ કરાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી આવતા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. ત્યારે આ અણધાર્યા વરસાદે માણાવગરમાં ત્રણ જિંદગી છીનવી...
RAJKOT

સગીરા લગ્નના જોડામાં માંડવે બેઠી હતી ને….:એકબાજુથી જાનની એન્ટ્રી અને બીજીબાજુ પોલીસ સાથે બાળ સુરક્ષાની ટીમ પહોંચી; પરિવારોની આંખ ઉઘાડી બાળ લગ્ન અટકાવ્યા

Team News Updates
ગરબાડા તાલુકાના નવાગામે બાળ લગ્ન થતા હોવાની જાણ જિલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓને થઈ હતી.તેમણે સ્થાનિક પોલીસ તંત્ર સાથે મળી નવાગામ ખાતે...
NATIONAL

આગામી પ્રમુખની પસંદગી માટે NCPની બેઠક શરૂ:શરદ પવારે કહ્યું- રાજીનામું પાછું ખેંચવા કાર્યકરોનું ભારે દબાણ; જીતેન્દ્ર આવ્હાડનું બધા જ પદેથી રાજીનામું

Team News Updates
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને આજે નવા અધ્યક્ષ મળી શકે છે. મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં 15 સભ્યોની સમિતિની બેઠક ચાલી રહી છે. આ સમિતિમાં પ્રફુલ્લ પટેલ,...
RAJKOTSAURASHTRA

ગોંડલમાં કમોસમી વરસાદને કારણે પાકને નુક્સાન, ખેડૂતો રડી પડ્યા

Team News Updates
રાજકોટના ગોંડલ પંથકમાં માવઠાથી ખેતરોમાં પાક બરબાદ થતાં ખેડૂતો પાકને બચાવવા લણણી કરવા લાગ્યા. વરસાદથી થયેલા નુકશાનને પગલે સરકાર પાસે સહાયની માંગ ખેડૂતોએ કરી. રાજ્યમાં કમોસમી...