ગણેશ મહોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે લોકો દ્વારા પણ ગણપતિ બાપાની ઘરે જ મૂર્તિ માટેની બનાવવામાં આવી રહી છે ત્યારે આટકોટમાં આજે ભુપતભાઈ રામાણીની પુત્રીએ નાની એવી ગણપતિ બાપાની માટીની મૂર્તિ બનાવી હતી જેની સ્થાપના શનિવારના રોજ કરવામાં આવશે તેમજ દીપકભાઈ આચાર્ય ના ઘરે પણ માટીની મૂર્તિ ગણપતિ બાપાની બનાવવામાં આવી હતી જે દર વર્ષે ગણપતિ બાપાની ઘરે સ્થાપના કરે છે ત્યારે આ વર્ષે તેઓએ માટીની મૂર્તિ બનાવી હતી સરકારના ગાઈડ લાઈન મુજબ નાગરિકોએ માટીની મૂર્તિનો જ સ્થાપના કરવી જોઈએ બજારમાં ગણપતિ વેચતા વેપારીઓએ જણાવ્યું હતું હાલમાં કોરોનાની મહામારી ના હિસાબે આ વર્ષે ગણેશજીની મૂર્તિ પુરુ વેચાણ થયું નથી અને પડતર રહી છે
અહેવાલ :- કરશન બામટા,જસદણ