સમગ્ર વિશ્ર્વના દેશોમાં કોરોના વાયરસ નો કહેર વર્તાવી રહયો છે.

0
148

ત્યારે ગોંડલ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા રોગ પ્રતિકાર આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ વિનામૂલ્યે અહીંની બજારમાં કરવામાં આવ્યું હતુ આ ઉકાળો દરેક દુકાનદારો ,વેપારીઓ અને સોસાયટીના લોકો સુધી પહોંચી શકે તે માટે બે અલગ અલગ ટીમ બનાવીને પહોંચાડવામાં આવ્યો હતો

જેમાં અંદાજે ૧૫૦૦ જેટલા લોકોએ આરોગ્યવર્ધક આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો આ ઉકાળા વિતરણ કાર્યક્રમમાં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ બંટીભાઈ ભુવા, ઉપપ્રમુખ મહેશભાઈ વાડોદરીયા, ધીરૂભાઈ સરધારા, ભુપતભાઈ પ્રગતાણી, વિપુલભાઈ, ધર્મેશભાઈ ભુવા સભ્યો જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here