ઇન્ફોસિસનો Q4 નફો 17.5 ટકા વધ્યો, રૂ. 9200 કરોડના શેર્સ બાયબેક કરશે
દેશની બીજા ક્રમની ટોચની આઇટી કંપની ઇન્ફોસિસે માર્ચ-21ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 17.5 ટકા વૃદ્ધિ સાથે રૂ....
સેન્સેક્સ 521 અંક વધ્યો, નિફ્ટી 14867 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રાના શેર વધ્યા
ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 521 અંક વધીને 50029 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 177 અંક વધીને 14867...
વિશ્વના ટોપ 20 અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી, એક દિવસમાં સંપત્તિમાં રૂ. 36,000 કરોડનો...
2020ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થ અંદાજે 8 ગણો વધારો થયોમુકેશ અંબાણી કરતાં ગૌતમ અદાણી હવે રૂ. 1.10 લાખ કરોડ પાછળ
ઈન્સ્યોરન્સ ફ્રોડના કેસોમાં વધારો, આ 3 સાવચેતી અવશ્ય તમને બચાવશે
છેતરપિંડી જેવા બનાવો વીમા કંપનીઓના ઓપરેટિંગ ખર્ચમાં વધારો કરે છે
ભારતીય વીમા ઉદ્યોગને છેતરપિંડી અથવા ગેરરીતિના કારણે દર વર્ષે...
વૈશ્વિક બજારોની સામાન્ય તેજી પછી સેન્સેક્સ 863 અંક વધ્યો, નિફ્ટીએ 14700ની સપાટી વટાવી
શેરબજારમાં 26 માર્ચે સતત ઘટાડા પછી વધારો નોંધાયો છેટાઇટન, NTPCના શેર વધ્યા
ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી...
સેન્સેક્સ 235 અંક ઘટ્યો, નિફ્ટી 14500ની નીચે; ONGC, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા
ભારતી એરટેલ, ITC, NTPC, કોટક મહિન્દ્રા, HCL ટેકના શેર વધ્યા
ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસ ઘટાડો જોવા મળી રહ્યો...
મહિલાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, તેનાથી કરિયરમાં આવતા ઉતાર-ચઢાવથી તફલીફ નહિ પડે
ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે જીવિત રહે છે. આ કારણે તેમના રિટાયર્મેન્ટ પ્લાનિંગનો સમય પણ વધી જાય છે
આજે...
OPEC દેશોએ કહ્યું- હમણાં પ્રોડક્શન નહીં વધારીએ, નિર્ણય પછી બ્રેન્ટ ક્રૂડ 4% મોંઘુ થયું
આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ લિટર દીઠ 88.20 પેટ્રોલ અને ડીઝલનો ભાવ 87.60 રૂપિયા થઈ ગયો છે
પેટ્રોલ-ડીઝલની કિંમત આગામી...
સેન્સેક્સ 734 અંક વધ્યો, નિફ્ટીએ 15100ની સપાટી વટાવી; બજાજ ફિનસર્વ, SBIના શેર વધ્યા
એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના શેર વધ્યાબજાજ ઓટો, મારૂતિ સુઝુકી, એમએન્ડએમના શેર ઘટ્યા
ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા...
60 વર્ષમાં ગુજરાત રાજ્યના બજેટનું કદ રૂ. 114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડનું થયું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 2 માર્ચે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે 77મા અંદાજપત્ર અંગે ચર્ચા કરી હતી.