News Updates
ENTERTAINMENT

નરેન બન્યો પ્લેયર ઓફ ધ મેચ:ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફટકાર્યા ધમાકેદાર ચોગ્ગા અને છગ્ગા,વિરાટ કોહલીએ તોડ્યો ગેલનો રેકોર્ડ

Spread the love

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 10મી મેચમાં 17મી સીઝનનો એક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ તૂટ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સે હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું હતું. અગાઉની 9 મેચમાં માત્ર હોમ ટીમો જ જીતી શકી હતી. પ્લેયર ઓફ ધ મેચ સુનીલ નરેને પોતાની T20 કારકિર્દીની 500મી મેચ રમી હતી.

RCBના વિરાટ કોહલીએ IPLમાં પોતાની 52મી ફિફ્ટી ફટકારી, આ ઇનિંગમાં 4 સિક્સર સામેલ છે. આ સાથે તે IPLમાં ટીમ તરફથી સૌથી વધુ સિક્સર મારનારો ખેલાડી પણ બની ગયો છે. તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો.


Spread the love

Related posts

IND vs IRE: જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ માટે રવાના થઈ

Team News Updates

વિરાટ કોહલીએ આઈપીએલમાં એક જ ટીમમાં રહી પુરા કર્યા 16 વર્ષ

Team News Updates

IPL 2024 :દિનેશ કાર્તિક બન્યો ‘હમદર્દ’ વિરાટના ખરાબ સમયમાં ,કોહલીએ કહ્યું- ‘DK’એ કેવી રીતે કરી તેની મદદ 

Team News Updates