News Updates
GUJARAT

એક્સપાયરી ડેટનો સામાન વેચનાર ડી માર્ટના વેપારીને 1 લાખ રુપિયાનો દંડ, 50 ટકા રકમ ગ્રાહકને ચૂકવવી પડશે,

Spread the love

ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમે (Consumer Protection Forum )ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ કે, ડીમાર્ટમાંથી જે ગોળ ગ્રાહકને વેચવામાં આવ્યો હતો. જે ખરાબ થઇ ગયેલો અને અખાદ્ય હતો. ગોળની એક્સપાયરી ડેટ પૂરી થઇ ગઇ હતી. જેથી ગોળની કિંમત તો માત્ર રૂપિયા 130 હતી, પરંતુ વેપારીએ તેની કિંમત 1 લાખથી વધુ ચૂકવવી પડી.

ગાંધાનગર ગ્રાહક સુરક્ષા ફોરમે (Consumer Protection Forum )ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ કે, ડીમાર્ટમાંથી જે ગોળ ગ્રાહકને વેચવામાં આવ્યો હતો. જે ખરાબ થઇ ગયેલો અને અખાદ્ય હતો. ગોળની એક્સપાયરી ડેટ પૂરી થઇ ગઇ હતી. જેથી ગોળની કિંમત તો માત્ર રૂપિયા 130 હતી, પરંતુ વેપારીએ તેની કિંમત 1 લાખથી વધુ ચૂકવવી પડી.

એવું કહી શકાય છે કે ગાંધાનગરના ડીમ માર્ટના વેપારીને રૂપિયા 130નો ગોળ 1 લાખમાં પડી ગયો. ગ્રાહકે બગડેલા ગોળ બાબતે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. જો કે બંને પક્ષોની દલીલ બાદ ગ્રાહકના પક્ષમાં ચુકાદો આવ્યો. જેમાં ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂ. 1 લાખ ચૂકવવા આદેશ કરાયો છે. તેમાંથી 50 ટકા રકમ ગ્રાહકને મળશે. આ ઉપરાંત ગોળની રૂપિયા 130ની રકમ 9 ટકા વ્યાજ સાથે ગ્રાહકને પરત કરવા પણ આદેશ કરાયો છે.


Spread the love

Related posts

 Clapping:તાળી  શા માટે વગાડવામાં આવે છે ભજન-કીર્તનમાં,ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ 

Team News Updates

ગુજરાતી એ ₹3.5 કરોડની નોકરી USમાં છોડી,ભારતમાં ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવા

Team News Updates

Horoscope:વાણી પર રાખવું નિયંત્રણ,આ રાશિના જાતકોએ આજે

Team News Updates