જાપાનમાં સેમ સરનેમ કાયદો સમાપ્ત કરવાની માંગ:લોકોએ કહ્યું- આનાથી અમારી કારકિર્દી અને જીવનમાં મુશ્કેલીઓ વધી રહી છે
જાપાનમાં લગ્ન પછી એક જ સરનેમ રાખવાનો કાયદો છે. આ કાયદા સામે છ યુગલોએ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. કાયદાના કારણે યુગલોને...

