વરમાળા પછી રાઘવ-પરિણિતીએ ડાન્સ કર્યો:લગ્નનો ઇનસાઇડ વીડિયો સામે આવ્યો, 24મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં સાત ફેરા લીધા હતા
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરે ઉદયપુરના ‘ધ લીલા પેલેસ’માં લગ્ન કર્યા હતા. કપલના લગ્ન અને તમામ ફંક્શન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા....

