હિંડન એરબેઝ પર ભારતનો ડ્રોન શો શરૂ:રાજનાથ સિંહ C-295 એરક્રાફ્ટ IAFને આપશે; 75થી વધુ ડ્રોન સ્ટાર્ટઅપ્સ-કોર્પોરેટ હાજર
ભારતીય વાયુસેનાના હિંડન એરબેઝ, ગાઝિયાબાદ ખાતે આજથી ભારતનું ડ્રોન શક્તિ પ્રદર્શન શરૂ થયું છે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર...

