રાજકોટમાં 13 વર્ષીય વિદ્યાર્થિનીને સ્કૂલનો રીક્ષાચાલક જ ભગાડી ગયો, પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું; પોલીસે મેડીકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી જનાર સ્કૂલ રીક્ષાચાલકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ નરાધમે બાળા ઉપર દુષ્કર્મ પણ આચર્યું...

