મોંઘવારીનો વધુ એક ફટકો, શાકભાજી બાદ LPG સિલિન્ડરના ભાવ વધ્યા, જાણો નવી કિંમત
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો(Commercial LPG Cylinder) કર્યો છે. સામાન્ય રીતે 1લીએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. આ વખતે...