News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3236 Posts - 0 Comments
INTERNATIONAL

શનિ જયંતિ વિશેષ:તમિલનાડુના આ 700 વર્ષ જૂના મંદિરમાં પત્નીઓ સાથે બિરાજે છે શનિદેવ, સાડાસાતીની મહાદશાથી પીડિત લોકો અહીં દોષ દૂર કરવા આવે છે

Team News Updates
શનિદેવના પ્રકોપથી બચવા માટે લોકો શનિ જયંતિ પર વિશેષ પૂજા કરે છે. આ વખતે શનિ જયંતિ 19 મે, શુક્રવારે છે. જો કે, આપણા દેશમાં શનિદેવના...
NATIONAL

સુરતમાં પિતાએ દીકરીને 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી:કડોદરામાં સૂવા બાબતે થયેલા ઝઘડામાં પત્ની, પુત્રી અને ત્રણ પુત્રને મટન કાપવાના છરાના ઘા માર્યા

Team News Updates
સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં આજે એક પિતા દ્વારા દીકરીની હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. સુવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી...
RAJKOT

વાલીઓ ઉપર ફીનું ભારણ વધશે!:રાજકોટ શહેર-જીલ્લાની 300થી વધુ ખાનગી શાળાઓએ FRC સમક્ષ 15-25% સુધીની ફી વધારાની માંગ કરી

Team News Updates
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી પ્રાથમિક માધ્યમિક શાળાઓની ફી નિર્ધારણ કમિટી (FRC) દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે આ પ્રાથમિક-માધ્યમિક શાળાઓની ત્રણ વર્ષ...
NATIONAL

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 150 કિલો ઘી સીઝ કરાયું

Team News Updates
વડોદરાના (Vadodara) મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી. વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે...
NATIONAL

બાબાના વિરોધમાં બાપુની એન્ટ્રી:શંકરસિંહે કહ્યું: ‘ધતિંગ કરતા બાબા ભાજપનું માર્કેટિંગ કરે છે’, BJP પ્રવક્તાનો વળતો જવાબ: ‘ભાજપે સભાનું આયોજન નથી કર્યું’

Team News Updates
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરની ગુજરાત યાત્રા હાલ ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. ત્યારે આ મામલે આજે સુરત...
NATIONAL

જ્ઞાનવાપીમાં મળેલા કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ નહીં થાય:સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો, કહ્યું- હાઇકોર્ટના આદેશનો અભ્યાસ કરવો પડશે

Team News Updates
સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન ડેટિંગના આદેશ પર રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકતા...
BUSINESS

Realme નો સૌથી પાતળો ફોન ભારતમાં લોન્ચ:33W ફાસ્ટ ચાર્જિંગ, 5000mAh બેટરી સાથે 2 વેરિઅન્ટમાં લોન્ચ, શરૂઆતની કિંમત 8,999

Team News Updates
ચીની ટેક કંપની Realmeએ ગુરુવારે ભારતીય બજારમાં ‘Realme Narjo N53’ લૉન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ Realmeનો અત્યાર સુધીનો સૌથી પાતળો ફોન...
INTERNATIONAL

શું છે G7, જેમાં PM મોદી ચોથી વખત ભાગ લેશે:સાઉદીએ અમેરિકાને પાઠ ભણાવ્યો ત્યારે આ સંગઠનની રચના કરવામાં આવી હતી; ભારત માટે કેટલું ખાસ?

Team News Updates
આજે એટલે કે 19 મેના રોજ જાપાનના હિરોશિમા શહેરમાં વિશ્વના સમૃદ્ધ દેશોના સંગઠન ‘G7’ની બેઠક શરૂ થઈ રહી છે. આ સંગઠનની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
ENTERTAINMENT

વિવાદો વચ્ચે જુનિયર એનટીઆરે લગ્નમાં 100 કરોડ ખર્ચ્યા:ઓડિયો ઇવેન્ટમાં 10 લાખ ફેન્સ માટે 9 સ્પેશિયલ ટ્રેન દોડી, 80 કરોડના ખાનગી જેટના માલિક

Team News Updates
જુનિયર એનટીઆર ઉર્ફે નંદમુરી તારકા રામારાવ આજે 40 વર્ષના થઈ ગયા છે. 1991માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરનાર NTR આજે દક્ષિણના સૌથી વધુ કમાણી કરનારા...
NATIONAL

રિક્ષાવાળાએ પોલીસનું તાળું તોડ્યું!:અમદાવાદના એરપોર્ટ પાસે ગેરકાયદે પાર્કિંગ કરેલી રિક્ષામાં ટ્રાફિક પોલીસે લોક માર્યું, ચાલક લોક તોડી ને સાથે લઈ ગયો

Team News Updates
અમદાવાદના એરપોર્ટ પાસેના રસ્તામાં ટ્રાફિક પોલીસને ગેરકાયદેસર પાર્ક કરેલી એક રિક્ષા ધ્યાનમાં આવી હતી. જેની આસપાસ તપાસ કરતા તે રિક્ષાનો ચાલક ત્યાં નજરે ન પડતા...