જેકલીન ફર્નાન્ડિઝે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું!:કરીના અને આલિયાની પાડોશી બની, જિમથી લઈને પૂલ સુધી, બિલ્ડિંગમાં લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં એક નવું આલીશાન ઘર ખરીદ્યું છે. આ ઘર પાલી હિલના પોશ વિસ્તારમાં આવેલું છે, જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ રહે...

