News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3669 Posts - 0 Comments
RAJKOT

સાત સમુદ્ર કી શાહી કરું, કલમ કરું વનરાય, પૃથ્વી કા કાગઝ કરું, ગુરુ ગુણ લિખા ન જાયે:ઇન્દ્રભારતીબાપુએ વર્ણવ્યો ગુરુનો મહિમા

Team News Updates
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઇન્દ્રભારતીબાપુએ વર્ણવ્યો ગુરુનો મહિમા ગુરુપૂર્ણિમા અવસરની આજે રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય...
MORBI

મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ, 7 લોકો સારવાર હેઠળ

Team News Updates
મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે....
BUSINESS

સેન્સેક્સ 65 હજારને પાર:શેરબજાર ઓલ ટાઇમ હાઈ, મોંઘવારી ઘટવા સહિત 5 કારણોથી બજારમાં તેજી

Team News Updates
આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે (3 જુલાઈ) શેરબજારે નવો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો છે. આજે સેન્સેક્સ 65,089ની સપાટીએ પહોંચી ગયો છે. આ સાથે...
NATIONAL

દિલ્હીમાં PM મોદીના નિવાસસ્થાન ઉપર ડ્રોન દેખાયું:સવારે પાંચ વાગ્યે બનેલા બનાવથી ખળભળાટ, નો ફ્લાય ઝોન છતાં ડ્રોન આવ્યું કેવી રીતે? ડ્રોનનું સર્ચ શરૂ

Team News Updates
સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઊડતું દેખાયું હોવાની હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. SPGએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ...
NATIONAL

 તમે જલ્દી ધનવાન બનવા માંગતા હોવ તો કરો કાજુની ખેતી, આ રીતે થશે તમારી આવક

Team News Updates
મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ખેડૂતો મોટા પાયે કાજુની ખેતી કરે છે. પરંતુ હવે ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ખેડૂતોએ...
BUSINESS

શેરબજારથી લઈને સોના સુધી, આ પાંચ સંપત્તિઓએ રોકાણકારોને કેટલી કમાણી કરાવી, જાણો અહીં

Team News Updates
શેરબજારના રોકાણકારોએ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 13.47 લાખ કરોડથી વધુનો ફાયદો મેળવ્યો છે અને BSEનું માર્કેટ કેપ વધીને રૂ.296.67 લાખ કરોડ થયું છે. નિષ્ણાતો...
GUJARAT

કેટલા દિવસમાં ઈનએક્ટિવ સિમ નંબર બીજાને આપી દેવામાં આવે છે? જાણો કંપની કેટલો આપે છે સમય

Team News Updates
નિયમ મુજબ બંધ નંબર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ, હર કોઈ એવુ નહીં ઈચ્છે કે તેમનો નંબર જતો રહે. કારણ કે, ક્યારેક આ...
NATIONAL

ટ્રેનના એન્જિન સાથે માથું અથડાતા છોકરાનું મોત, જુઓ વીડિયો:પ્લેટફોર્મ પર ટ્રેકની બાજુમાં હાથ ધોતો હતો અને ટ્રેનની અડફેટે આવી ગયો

Team News Updates
મુંબઈના મલાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે એક છોકરાનું મોત થયું હતું. હકીકતમાં, તે પ્લેટફોર્મ પર પાટા પાસે ઉભા રહીને હાથ ધોઈ રહ્યો હતો. એટલામાં...
ENTERTAINMENT

પાકિસ્તાન બોર્ડને ભારત આવવાનો ડર, સિક્યોરિટી ટીમ મોકલશે:કહ્યું- વર્લ્ડ કપ પહેલા શહેરોની તપાસ કરવી જરૂરી, ખામી હશે તો વેન્યૂ ચેન્જ કરાવીશું

Team News Updates
પાકિસ્તાન સરકાર ભારતમાં ODI વર્લ્ડ કપ માટે પોતાની ક્રિકેટ ટીમ મોકલતા પહેલા સુરક્ષા તપાસ કરશે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં તેની સુરક્ષા ટીમ તપાસ...
EXCLUSIVE

માતાની હૂંફની અસર બાળકો ઉપર જીવનભર:દરેક બાબતમાં મદદ કરતી માતાઓના બાળકો વધુ હોશિયાર હોય છે

Team News Updates
એ હકીકતને નકારી શકાય નહીં કે બાળકના જીવનમાં માતાની ભૂમિકા મહત્ત્વની હોય છે. નેપ્પી બદલવાથી લઈને સ્પોર્ટ્સ પર ચીયરિંગ સુધી માતાઓ મલ્ટીટાસ્કિંગમાં વધુ સારી હોય...