News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3206 Posts - 0 Comments
NATIONAL

મેડિકલ માટે પહોંચેલા આરોપીએ ડોક્ટરની હત્યા કરી:પગની ઈજા પર ડ્રેસિંગ કરી રહી હતી, આરોપીએ કાતરથી 6 ઘા ઝીંક્યા

Team News Updates
કેરળના કોલ્લમમાં તબીબી સારવાર માટે લાવવામાં આવેલા આરોપીએ ડોક્ટરની હત્યા કરી નાખી. કોટ્ટરક્કારા પોલીસ બુધવારે સાંજે આરોપી સંદીપને તેના પગમાં થયેલી ઈજા માટે ડ્રેસિંગ કરાવવા...
INTERNATIONAL

ગો ફર્સ્ટ એરલાઇન વેચાશે, NCLTને આપી મંજૂરી:19 મે સુધીની તમામ ફ્લાઇટ રદ થતાં લાખો મુસાફરો રઝળી પડ્યા, બીજી ફ્લાઇટ મેળવવામાં મુશ્કેલી

Team News Updates
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ GoFirst ની નાદારી રિઝોલ્યુશનની કાર્યવાહી શરૂ કરવાની અરજી સ્વીકારી છે. આ સાથે NCLTએ GoFirst ચલાવવા માટે અભિલાષ લાલને વચગાળાના રિઝોલ્યુશન...
NATIONAL

9માં દિવસે સમલૈંગિક લગ્ન મુદ્દે સુનાવણી:સરકારે કહ્યું- રાજસ્થાન સમલૈંગિક લગ્નના પક્ષમાં નથી, 6 રાજ્યોએ કહ્યું- આ અંગે ચર્ચા થવી જોઈએ

Team News Updates
સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટેની 20 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે 9મા દિવસે સુનાવણી ચાલી રહી છે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ રવિન્દ્ર...
NATIONAL

રાજસ્થાનમાં PM બોલ્યા, કોંગ્રેસે વોટની રાજનીતિ કરી:કોંગ્રેસ ઈચ્છતી હતી કે કર્ણાટકમાં લોકોને ગોળી વાગે પણ અમે બચાવતા હતા

Team News Updates
કર્ણાટક વિધાનસભા માટે આજે મતદાનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે તેઓ મોદીને ઓળખી...
EXCLUSIVENATIONAL

EXCLUSIVE/ ગુજરાતની ૪૦,૦૦૦ મહિલાઓ ગુમ થવાના અહેવાલ દેશની ટોચની ન્યુઝ એજન્સીએ ડીલીટ કર્યા..કારણ શું ??

Team News Updates
દેશની ટોચની ન્યુઝ મીડિયા એજન્સી “ધ ન્યુ ઈન્ડીયન એક્સપ્રેસ”નાં ૭,મે,૨૦૨૩નાં રોજ પ્રસિદ્ધ થયા હતા તે આજે વેબસાઈટ પરથી દુર કરવામાં આવ્યા. તા.૧૦,રાજકોટ: સમગ્ર ભારતનાં સિનેમાગૃહોમાં...
JUNAGADHSAURASHTRA

સાઇકલ ચલાવવા પ્રેરીત કરતો સાઇકલ યાત્રી:સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનોખો સાઇકલ યાત્રી પહોંચ્યો; ભારતના ગામો ગામ સાઇકલ લઈ પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે

Team News Updates
ભારતના ગામો ગામ સાઇકલ લઈ સાઇકલ યાત્રી પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે. યાત્રા માટે અનોખી સાઇકલ પણ બનાવી. જેમાં જીવન જરૂરી વસ્તુઓ પણ સામીલ...
ENTERTAINMENT

‘PS-2’નું વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનું કલેક્શન:1 મહિના કરતાં ઓછા સમયમાં વિક્રમજનક કમાણી, ‘રાવણ’ પછી ઐશ્વર્યા-વિક્રમની ઓનસ્ક્રીન ત્રીજી ફિલ્મ

Team News Updates
ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન 2’ એ એક મહિના કરતાં ઓછા સમયમાં બોક્સ-ઓફિસ પર વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મ નિર્માતા મણિરત્નમની ફિલ્મની...
ENTERTAINMENT

અદા શર્માએ ‘ધ કેરલ સ્ટોરી’ની સફળતા પર વાત કરી:શાલિની ઉન્નીકૃષ્ણનના રોલથી શારીરિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડ્યા, તેના ડાઘ જીવનભર રહેશે

Team News Updates
વિવાદો વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ દરરોજ કમાણીના નવા આંકડાને સ્પર્શી રહી છે. કર્ણાટક અને બંગાળ જેવા રાજ્યોમાં પ્રતિબંધિત હોવા છતાં ફિલ્મે અત્યાર...
INTERNATIONAL

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! યૌન શોષણના કેસમાં દોષિત જાહેર, કોર્ટે 41 કરોડનો દંડ ફટકાર્યો

Team News Updates
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્કની એક કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પને યૌન શોષણ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને તેમના પર યૌન શોષણ...
BUSINESS

સોનું અને ચાંદી સસ્તાં થયા, ખરીદતા પહેલા તપાસીલો લેટેસ્ટ રેટ

Team News Updates
આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા પહેલા બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું નજીવા ઘટાડા...