ટાઇટન સબમરીનમાં થોડા કલાક ચાલે તેટલો ઓક્સિજન બાકી:સર્ચનો વિસ્તાર વધાર્યો, 10 વધુ જહાજો શોધમાં લાગ્યા; વીજ પુરવઠો નિષ્ફળ જવાનો પણ ભય
ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા લોકોને લઈ જતી ટાઈટન સબમરીન રવિવાર બપોરથી ગુમ થઈ ગઈ હતી જેમાં પાંચ લોકો સવાર હતા. રોયટર્સ અનુસાર, ભારતીય સમય અનુસાર...