અમેરિકન પત્રકારે મુસ્લિમોના અધિકાર અંગે પૂછ્યો પ્રશ્ર, જાણો પીએમ મોદીએ શું આપ્યો જવાબ?
વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું અને પીએમ મોદીની સરખામણી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી હતી....

