રબર બેરેજ-કમ-બ્રિજ ગુજરાતમાં પ્રથમ બનશે:ચાંદખેડાથી એરપોર્ટની સીધી કનેક્ટિવિટી મળશે,સાબરમતી પર 367 કરોડના ખર્ચે કોરિયન કંપની એક કિમીનો બ્રિજ બનાવશે
ગુજરાતનો સૌપ્રથમ રબર બેરેજ કમ બ્રિજ અમદાવાદની સાબરમતી નદી પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે. સાબરમતી નદી પર...