JUNAGADH:સામૂહિક આપઘાતનો પ્રયાસ જૂનાગઢના કેશોદમાં: ઝેરી દવા ગટગટાવી એક જ પરિવારના ત્રણ સભ્યે;માતા-પુત્રીનાં મોત, પુત્ર સારવાર હેઠળ
જૂનાગઢના કેશોદમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં કેશોદના ચર ગામના એક પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી માતા-પુત્રીના મોત...