BHAVNAGAR:ટપોટપ મોત ઘોઘામાં 36 ઘેટા-બકરાના :માલધારી પરિવારની આજીવિકા છીનવાઈ,ફૂડ પોઈઝિનિંગથી મોત થયાનું પ્રાથમિક કારણ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે 36 ઘેટાના મોત થયા હતા. જેથી માલધારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ પોઈઝિનિંગથી મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું...
