35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો:એક્શનમોડમાં પંચમહાલ ખાણ-ખનીજ વિભાગ,ગોધરાના ગદુકપુર અને કાલોલ રોડ ઉપરથી એક ટ્રક અને ટેકટર
પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે મોડી સાંજેથી રાત્રિ દરમિયાન રૂટીન ચેકિંગમાં નીકળી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે ગોધરા તાલુકાના...

