National:દીપડો ખેંચી ગયો હાથ-પગ ધોતી બાળકીને :જંગલમાંથી કપાયેલી હથેળી મળી;ચહેરો અને ડાબો હાથ ખાઈ ગયો, ઉદયપુરની કાળજું કંપાવે તેવી ઘટના
ગઈ કાલે ગુજરાત અને રાજસ્થાનમાં દીપડાના આતંકની ઘટનાઓ બની હતી. ગુજરાતના જામજોધપુરના સમાણા ગામ ઘોડિયામાં સુતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં...