બે કાંઠે હેરણ નદી:સીઝનમાં પાંચમી વખત ઓવરફ્લો,છોટા ઉદેપુર જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે થતાં રાજ વાસણા આડબંધ ઓવરફ્લો
છોટા ઉદેપુર જિલ્લામાં બે દિવસથી મેઘ મહેર શરૂ થતાં જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે થઈ છે, જેને લઇને હેરણ નદી પરનો રાજવાસણા...