MUMBAI:મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા,‘ગાયને રાજ્ય માતાનો દરજ્જો’, શિંદે સરકારનો મોટો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે ગાયને માતાનો દરજ્જો આપ્યો છે. ચૂંટણી પહેલા આ મોટું પગલું લેવામાં આવ્યું છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય આપતાં સરકારે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં...

