રેકોર્ડબ્રેકર ફિલ્મ બનશે શું ‘સિંઘમ અગેઇન’:250 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કરી 200 કરોડની કમાણી, દિવાળી ધમાકા માટે તૈયાર
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેન’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દિવાળીના દિવસે રિલીઝ થવાની છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મને લઈને દર્શકો...