NITA AMBANI:500 કરોડના ‘પન્ના હાર’ એ જમાવ્યું હતું આકર્ષણ, પન્ના રત્નનો વેપાર કેવી રીતે થાય છે?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેકની નજર તેમના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશન પર પણ છે. નીતા અંબાણીએ તેમના પ્રથમ પ્રી-વેડિંગમાં...